ઝુકાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુકાવ

પુંલિંગ

  • 1

    ઝૂકવાથી નમવું તે; તેથી પડતો ઝોક કે ઝૂલ.

ઝુકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝુકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂકવાની ક્રિયા થવી; 'ઝૂકવું'નું ભાવે.

ઝૂંકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝૂંક લાગવી.

મૂળ

'ઝોંકવું' પરથી