ગુજરાતી

માં ઝકોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝકોર1ઝકોરું2

ઝકોર1

સ્ત્રીલિંગ

 • 1

  પવનમાં ફરફરવું તે.

 • 2

  ઝકઝોળ (આનંદની).

ગુજરાતી

માં ઝકોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝકોર1ઝકોરું2

ઝકોરું2

નપુંસક લિંગ

 • 1

  પવનની લહેર.

નપુંસક લિંગ

 • 1

  ગાડું; ખટારો.

 • 2

  ગાલ્લી (તારાનું ઝૂમખું).

મૂળ

हिं.