ઝંખના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંખના

સ્ત્રીલિંગ

  • 1

    આતુરતાપૂર્વક રટન; વારંવાર સ્મરણ.

  • 2

    ચિંતા; ધખારી.

મૂળ

જુઓ ઝંખવું