ઝંખવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંખવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાંખું પડવું.

  • 2

    ભોંઠું પડવું.

મૂળ

જુઓ ઝાંખું