ઝંખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંખાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝંખવાવું.

  • 2

    તેજથી અંજાઈ જવું.

  • 3

    'ઝાંખવું', 'ઝંખવું'નું કર્મણિ.