ઝંઝટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંઝટ

સ્ત્રીલિંગ

  • 1

    ઝઘડો; પંચાત; નકામી પીડા.

મૂળ

हिं.; સર૰ प्रा. झंझा = ઝઘડો (૨) વ્યગ્રતા