ઝઝણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝઝણી

સ્ત્રીલિંગ

  • 1

    ખાલી.

  • 2

    ક્રોધ કે રીસની લાગણી; ઝાંઝ (ઝઝણી ચડવી).

મૂળ

જુઓ ઝણઝણી