ઝટેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝટેરવું

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી સખત ઠપકો આપવો.

મૂળ

प्रा. झाडन (झाटन) ઝાપટવું, ઝાડવું