ગુજરાતી

માં ઝુંડાધારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝુંડાધારી1ઝંડાધારી2

ઝુંડાધારી1

વિશેષણ

 • 1

  ઝંડાધારી; હાથમાં ઝંડાવાળું.

 • 2

  લાક્ષણિક ઝુંડો-ઝુંબેશ ઉઠાવનાર.

મૂળ

ઝંડો+ધારી

ગુજરાતી

માં ઝુંડાધારીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝુંડાધારી1ઝંડાધારી2

ઝંડાધારી2

વિશેષણ

 • 1

  હાથમાં ઝંડાવાળું.

 • 2

  લાક્ષણિક ઝુંડો-ઝુંબેશ ઉઠાવનાર.

મૂળ

ઝંડો+ધારી