ઝંડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંડિયું

વિશેષણ

 • 1

  ખૂબ ઊંડું, પહોળું અને બિહામણું (કૂવા માટે).

મૂળ

'ઝંડ' ઉપરથી? સર૰ दे. झिरिड=જૂનો પુરાણો કૂવો

ઝડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝડિયું

નપુંસક લિંગ

 • 1

  ઝાપટું (વરસાદનું).

 • 2

  ઝૂડિયું.

ઝૂડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂડિયું

નપુંસક લિંગ

 • 1

  જેનાથી ઝુડાય એવું સોટું-બૂધું.