ઝૂડિયાં પડવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂડિયાં પડવાં

  • 1

    ઝુડાવું; માર ખાવો.

  • 2

    લાક્ષણિક ખાસડાં ખાવાં; અપમાન ને તિરસ્કારથી પાછા પડવું.