ઝેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેન

નપુંસક લિંગ

  • 1

    ધ્યાન.

  • 2

    જાપાનમાં ગયેલો બૌદ્ધ ધ્યાનમાર્ગ (બૌ૰).