ગુજરાતી

માં ઝપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝપટ1ઝપેટ2

ઝપટ1

સ્ત્રીલિંગ

 • 1

  ઝપાટો; ઉતાવળ.

 • 2

  ઝડપી લેવું તે; ઝડપ.

 • 3

  ભૂતપ્રેત ઈત્યાદિની અડફટ.

 • 4

  અડફટ.

મૂળ

સર૰ सं. झप કૂદકો; प्रा. झंप =આક્રમણ કરવું કે 'ઝડપ' પરથી? हिं. झपट. ना; म. झपाटण

ગુજરાતી

માં ઝપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝપટ1ઝપેટ2

ઝપેટ2

સ્ત્રીલિંગ

 • 1

  ઝપટ; ઝપાટો; ઉતાવળ.

 • 2

  ઝડપી લેવું તે; ઝડપ.

 • 3

  ભૂતપ્રેત ઈત્યાદિની અડફટ.

 • 4

  અડફટ.