ઝપેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપેટો

પુંલિંગ

  • 1

    ઝપાટો; ઝડપ; વેગ.

  • 2

    જોરમાં કરેલો પ્રહાર; સપાટો.

  • 3

    અડફટ.

મૂળ

સર૰ 'ઝપટ'