ઝૂંપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂંપડી

સ્ત્રીલિંગ

  • 1

    ઘાસ, સાંઠી, છાજ વગેરેથી બનાવેલું છાપરું-ઘર.

મૂળ

दे. झुंपडा