ઝપાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝપાટો

પુંલિંગ

  • 1

    ઝડપ; વેગ.

  • 2

    જોરમાં કરેલો પ્રહાર; સપાટો.

  • 3

    અડફટ.

મૂળ

સર૰ ' ઝપટ'