ઝંપાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝંપાન

સ્ત્રીલિંગ

  • 1

    ડોળી જેવું એક પહાડી વાહન (માણસો તે ઊંચકીને ચાલે છે).

મૂળ

हिं.; સર૰ प्रा. झंपण= ભ્રમણ