ઝબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબક

સ્ત્રીલિંગ

  • 1

    ઝબકવું તે.

મૂળ

'ઝબ' ઉપરથી

ઝબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબૂક

અવ્યય

  • 1

    રહી રહીને ચમકે તેમ.

મૂળ

સર૰ 'ઝબક'

ઝબૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબૂક

સ્ત્રીલિંગ

  • 1

    ઝબૂકો.