ઝબકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચમકવું; ચોંકવું.

  • 2

    ઝબૂકવું.

ઝબૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝબૂકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝબૂક ઝબૂક પ્રકાશવું.

મૂળ

સર૰ हिं. झबूकना