ઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમ

અવ્યય

 • 1

  રણકવાનો રવ.

મૂળ

રવાનુકારી

ઝૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ઝૂમખું.

ઝૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમ

વિશેષણ

 • 1

  ધૂમ; ઘણું.

 • 2

  ઝૂમખાની પેઠે એકઠું થયેલું.

ઝૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂમ

સ્ત્રીલિંગ

 • 1

  ઝામ; સમય.

 • 2

  કેફ; નશો.

 • 3

  ઝૂમવાની તાકાત; જોમ.