ઝમઝમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝમઝમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝમઝમ થવું; રણકવું.

  • 2

    ઝીણું ઝીણુ બળવું; ચચરવું.