ઝરમરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરમરિયું

નપુંસક લિંગ

  • 1

    ઝરમર; સ્ત્રીની કોટનું એક સોનાનું ઘરેણું.

  • 2

    એક જાતનું ઝીણું લૂગડું.

મૂળ

જુઓ ઝરવું

સ્ત્રીલિંગ

  • 1

    વરસાદની ફરફર.