ઝેરમહોરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરમહોરો

પુંલિંગ

  • 1

    દંશના વિષને ચૂસી લે એવો સાપના તાળવામાં થતો એક ચપટો પદાર્થ.