ઝરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પ્રવાહીનું) ધીમે ધીમે બહાર નીકળવું; સ્રવવું.

મૂળ

सं. क्षर्; प्रा. झर; કે सं. झृ.?

ઝૂરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝૂરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  -ને માટે તલસવું-કલ્પાંત કરવું.

 • 2

  કલ્પાંતથી ક્ષીણ થવું.

મૂળ

प्रा. झूर=યાદ કરવું (૨) ઝૂરવું; સુકાવું; हिं. झुरना

ઝેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નાની રવાઈથી દહીં વલોવવું.

મૂળ

ઝરર રવાનુકારી?

ઝેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝેરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઝેર આપવું.