ઝરવાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરવાળિયું

વિશેષણ

  • 1

    જરવાળિયું; પાંખું.

  • 2

    જીર્ણ (કપડું).

નપુંસક લિંગ

  • 1

    જરવાળિયું; પાંખું.

  • 2

    જીર્ણ (કપડું).

મૂળ

સર૰ 'જાળાવાળા, -ળિયું,