ઝરાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝરાણી

સ્ત્રીલિંગ

  • 1

    ઝઝણી; ખાલી.

  • 2

    ક્રોધ કે રીસની લાગણી; ઝાંઝ.