ઝલમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલમલ

સ્ત્રીલિંગ

  • 1

    ઝળક; તેજ.

મૂળ

हिं.

વિશેષણ

  • 1

    ચમકતું; ઝળકદાર.

ઝલેમલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝલેમલે

સ્ત્રીલિંગ

  • 1

    તેજસ્વિતા; શોભા.