ગુજરાતી

માં ઝલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝલો1ઝૂલો2

ઝલો1

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વિટંબણા; મુશ્કેલી.

ગુજરાતી

માં ઝલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝલો1ઝૂલો2

ઝૂલો2

પુંલિંગ

  • 1

    ઝોલો; જેમાં ઝૂલી શકાય તે; હીંચકો.

  • 2

    લાક્ષણિક નુકશાન; ખાધ.

મૂળ

'ઝૂલવું' ઉપરથી