ઝળકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝળકી

સ્ત્રીલિંગ

  • 1

    ઝળક; ભભક.

  • 2

    કોઈપણ અસર સહેજસાજ જણાવી તે ઉદા૰ 'તાવની ઝળકી'; 'ટાઢની ઝળકી'.