ઝાંખપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંખપ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાંખાપણું.

  • 2

    લાક્ષણિક બટ્ટો; લાંછન.

મૂળ

'ઝાંખું' ઉપરથી