ઝાંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝાંખી કરવી.

  • 2

    છાનુંમાનું સંતાઈ ને જોવું.

મૂળ

સર૰ हिं. झॉंकना; सं चक्ष्?

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ['ઝાંખું' ઉપરથી] ઝાંખા પડવું.