ઝાટકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાટકણ

નપુંસક લિંગ

  • 1

    ઝાટકતાં નીકળેલો કચરો; ઝટકામણ.

મૂળ

'ઝાટકવું, ઝાડકવું' ઉપરથી