ઝાટકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાટકણી

સ્ત્રીલિંગ

  • 1

    ઝાટકવું-સૂપડા વડે સોવું તે.

  • 2

    ઝાટકવાનું મહેનતાણું.

  • 3

    લાક્ષણિક સખત ઠપકો.

મૂળ

'ઝાટકવું' ઉપરથી