ઝાટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાટકો

પુંલિંગ

  • 1

    ઝટડો; જોરથી ઉગામી કરેલો કાપ-ઘા.

  • 2

    આંચકો; જોરબંધ ખેચ.

  • 3

    લાક્ષણિક ઘાની માફક થતું દુઃખ.