ઝાડો ઝપટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડો ઝપટો

પુંલિંગ

  • 1

    સવારની શૌચવિધિ વગેરે.

  • 2

    ઝાડઝપટ; ઊંજણી નાખવી તે.