ઝાડો નાંખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડો નાંખવો

  • 1

    (મોરના પીંછાથી) ઝાડવું (આ અર્થમાં ઝાડોઝપટો, ઝાડો પીંછી (કરવું સાથે) પણ વપરાય છે.).