ઝાતકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાતકાર

વિશેષણ

  • 1

    ઝળઝળતું; ચકચકિત.

પુંલિંગ

  • 1

    ઝળઝળાટ.

  • 2

    જાગૃતિ; તેજી.

મૂળ

સર૰ ઝળઝળાટ