ગુજરાતી

માં ઝાપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાપટ1ઝાપટું2

ઝાપટ1

સ્ત્રીલિંગ

  • 1

    અડફટ.

  • 2

    ભૂતપિશાચની ઝપટ (ઝાપટ લાગવી, ઝાપટમાં આવવું).

મૂળ

જુઓ ઝપટ

ગુજરાતી

માં ઝાપટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાપટ1ઝાપટું2

ઝાપટું2

નપુંસક લિંગ

  • 1

    થોડા સમય માટે વરસાદનું એકદમ તૂટી પડવું તે.