ઝાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાબ

સ્ત્રીલિંગ

  • 1

    છાબ; છાબડી; વાંસની છાછરી ટોપલી.

  • 2

    દૂધ ભરવાનું મોટું વાસણ.

    જુઓ ધાબું