ઝામરઝોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝામરઝોલ

વિશેષણ

  • 1

    ડગમગતું; પડું પડું થઈ રહેલું.

પુંલિંગ

  • 1

    ડોળ; આડંબર.

મૂળ

ઝૂમવું+ઝૂલવું