ગુજરાતી

માં ઝારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝારું1ઝાર2ઝાર3

ઝારું1

નપુંસક લિંગ

 • 1

  મોટું ડાળું.

 • 2

  ધાડું; ટોળું.

ગુજરાતી

માં ઝારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝારું1ઝાર2ઝાર3

ઝાર2

પુંલિંગ

 • 1

  ભરતી.

મૂળ

જુઓ જુવાળ

ગુજરાતી

માં ઝારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝારું1ઝાર2ઝાર3

ઝાર3

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રશિયાનો રાજા-તેનો ઈલકાબ.

મૂળ

इं