ઝાળ લાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાળ લાગવી

  • 1

    સખત બળતરા થવી.

  • 2

    લાક્ષણિક ખૂબ ગુસ્સો ચડી આવવો; રીસ ચડવી; એકદમ ઉશ્કેરાઈ જવું.