ઝિબ્રા-ક્રૉસિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝિબ્રા-ક્રૉસિંગ

નપુંસક લિંગ

  • 1

    રાહદારીઓ જ્યાંથી રસ્તો ઓળંગી શકે, તેવો સફેદ પટ્ટાઓવાળો રસ્તાનો ભાગ.

મૂળ

इं.