ઝિરાયણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝિરાયણું

નપુંસક લિંગ

  • 1

    પહેલી સુવાવડ પછી દીકરીને બાળક સાથે વળાવવી તે કે તે વેળાનું આણું કે કરાતી રીત.

મૂળ

सं. दुहिता ( प्रा. धीआ) +(आ)नयन?