ઝીંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીંટ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    નકામી પીડા; લફરું.

મૂળ

જુઓ ઝીંટવું

ઝીંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીંટું

નપુંસક લિંગ

  • 1

    ઝાંખરું.

  • 2

    ઝીંટ; નકામી પીડા; લફરું.

મૂળ

સર૰ सं. झिंटी=એક જાતનું ઝાંખરું કે છોડ