ઝીકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીકણ

નપુંસક લિંગ

 • 1

  પજવણી; માથાઝીક.

ઝીકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીકણું

નપુંસક લિંગ

 • 1

  ઝીંકવું-પછાડવું તે.

 • 2

  તારેતાર મેળવી સાંધવું તે; તૂણવું તે.

ઝીંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીંકણું

 • 1

  ઝીકણું; ઝીંકવું-પછાડવું.

 • 2

  તારેતાર મેળવી સાંધવું તે; તૂણવું તે.

ઝીંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીંકણ

 • 1

  ઝીકણ; પજવણી; માથાઝીક.