ઝીપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝીપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઝીલવું; પકડી લેવું; ઝીપવું.

  • 2

    એક જણનું બોલવું કે ગાવું બીજાએ ઉપાડી લેવું.

  • 3

    જળક્રીડા કરવી.