ગુજરાતી

માં ઝોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકું1ઝોક2ઝોક3

ઝોકું1

નપુંસક લિંગ

 • 1

  ઊંઘ કે ઘેનનું ડોલું.

મૂળ

'ઝોકવું' ઉપરથી

ગુજરાતી

માં ઝોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકું1ઝોક2ઝોક3

ઝોક2

પુંલિંગ

 • 1

  વાંક; વલણ; ઝૂકવાપણું.

 • 2

  આંખમાં કંઈ ઝપટાવું તે; ઝૂંક.

  જુઓ ઝૂંક

 • 3

  નુકસાન.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  સુરેખાનો ઢોળાવ-'ઇંક્લિનેશન'.

સ્ત્રીલિંગ

 • 1

  વાંક; વલણ; ઝૂકવાપણું.

 • 2

  આંખમાં કંઈ ઝપટાવું તે; ઝૂંક.

  જુઓ ઝૂંક

 • 3

  નુકસાન.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  સુરેખાનો ઢોળાવ-'ઇંક્લિનેશન'.

મૂળ

'ઝૂકવું' ઉપરથી

ગુજરાતી

માં ઝોકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઝોકું1ઝોક2ઝોક3

ઝોક3

પુંલિંગ

 • 1

  ગોષ્ઠ; ગાય કે ઘેટાં બકરાંનો વાડો.

મૂળ

જુઓ ઝોક