ઝોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાળ; જ્વાલા.

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી ઝોડ; વળગણ.

મૂળ

सं. ज्वाला