ઝોળાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝોળાવો

પુંલિંગ

  • 1

    ખાડા ખૈયાવાળો જમીનનો ભાગ.

  • 2

    ઢોળાવ.

  • 3

    ઝૂલેલો-નીચો નમેલો ભાગ.

મૂળ

'ઝોલવું' ઉપરથી